બનાસકાંઠા...

કાંકરેજના શિહોરીમાં ખાનગી હોસ્પિટલમાં આગની ઘટના...

શિહોરીમાં આવેલી હની હોસ્પિટલ ના આઈસીયુમાં લાગી આગ...

બાળકોની હોસ્પિટલમાં આગ લાગતા અફરાતફરી...

આઈસીયુમાં એડમિટ ત્રણ બાળકો પૈકી એક બાળકનું મોત...

અન્ય બાળકોને સારવાર અર્થે ખસેડાયા શિહોરી રેફરલ...

શોર્ટ સર્કિટથી આઇસીયુમાં આગ લાગી હોવાનું અનુમાન..

શિહોરી રેફરલ હોસ્પિટલ ઉમટયા લોકોના ટોળેટોળા