દાણીલીમડા પોલીસે વાહન ચોરી નાં વધુ બે ગુનેગારો ને ઝડપી પાડયા. ઉલ્લેખનીય છે,કે ઝોન-6 નાં તાબામાં ગણાતા દાણીલીમડા પોલીસ સ્ટેશન નાં પી.આઈ.ડી.વી.તડવી સાહેબ ને ઉચ્ચ અધિકારીઓ દ્વારા વાહન ચોરીનાં ગુન્હાઓ શોધી કાઢવા સુચના આપવામાં આવી હતી.જેથી મળેલ સુચના પ્રમાણે દાણીલીમડા પોલીસ સ્ટેશનનાં પી.આઈ. ડી.વી.તડવી નાં માર્ગદર્શન હેઠળ સર્વેલાંસ સ્કોડનાં પો.સબ.ઈન્સ.બી.બી.વાઘેલાની ટીમ બનાવવામાં આવી હતી. ત્યારબાદ બી.બી.વાઘેલા નાં માર્ગદર્શન હેઠળ સર્વેલાંસ સ્કોડનાં પો.કો.વજાભાઈ દેહુરભાઈ અને પો.કો.ગોપાલભાઈ શીવાભાઈ તેમજ અન્ય સ્ટાફ રાત્રીના સમયે પેટ્રોલીંગ કરી રહ્યા હતી.આ દરમિયાન મળેલ બાતમી હકીકત આધારે બે વાહન ચોરો ને ઝડપી પાડયા હતા.વાહન ચોરો પાસેથી આર.ટી.ઓ દ્વારા કરવામાં આવતાં રજીસ્ટ્રેશન વગરનું એક બ્લ્યુ કલરની સુઝુકી કંપનીનુ એક્સેસ સ્કુટર,(કિંમત આશરે 11000) અને એક 12000 ની કિંમતનો અને એક 5000 કિંમતનો એમ બંને પાસેથી એક -એક મોબાઈલ ફોન પણ ઝપ્ત કરવામાં આવ્યો હતો. આમ દાણીલીમડા પોલીસે વાહન ચોરીનાં ગુન્હાઓ શોધી પ્રસંશનીય કામગીરી કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ધાનેરા આપમાં ભડકો થવાના એંધાણ,
ધાનેરા વિધાનસભાની ચુંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે આયાતી ઉમેદવાર જાહેર કરવામાં આવતાં...
એક્સલન્સ ઈન હાયર એજ્યુકેશન કાર્યક્રમ@Sandesh News
એક્સલન્સ ઈન હાયર એજ્યુકેશન કાર્યક્રમ@Sandesh News
प्रदेश सरकार का पहला आम बजट सभी क्षेत्र के वर्गों के लिए लाभकारी साबित होगा- कुलवंत सिंह नायक
प्रदेश सरकार का पहला बजट सभी क्षेत्र के वर्गो के लिए लाभकारी साबित होगा :- कुलवंत सिंह नायक...
ઉમરાળા તાલુકાના ધોળા ગામે માર્કેટિંગ યાર્ડમાં રક્તદાન કેમ્પ યોજાયો
ઉમરાળા તાલુકાના ધોળા ગામે માર્કેટિંગ યાર્ડમાં રક્તદાન કેમ્પ યોજાયો
WhatsApp ला रहा है Secret Code फीचर, अब और बेहतर होगी आपके चैट की सिक्योरिटी
WhatsApp अपने यूजर्स को बेहतर एक्सपीरियंस देने के लिए समय-समय पर नए फीचर्स लाती रहता है। इसी...