*સાબરકાંઠા* ... *સાબરકાંઠા ના ધનસુરા બાયડ મોડાસા શેર વડાગામ ના કિન્નરો પર હિંમતનગર ના કિન્નરો દ્રારા ખોટી રીતે હેરાન કરવાનાં આક્ષેપો. ધનસુરા ફાટક જોડે રહેતા સુનિતામાસી શિલ્પામાસી વિલાસમાસી કુયનુરમાસી પાયલમાસી સિવાનીમાંસી નેહામાસી રીનામાસી હેતલમાસી ક્રિષ્નામાસી રિચામાસી નેહલમાસી બિપાસામાસી મોનામાસી સાયરામાસી નિશામાસી વગેરે કિન્નર સમાજના લોકો ધનસુરા માં રહી બાયડ મોડાસા વડાગામ ગાબાડ શેર અને શેર ને લાગતા તમામ ગામો માં આ કિન્નર લોકો ત્યાંના લોકો જે દીક્ષા કે ભેટ આપે સે તે લઇ આ લોકો એમનું ગુજરાન ચલાવી રહ્યા છે.પણ આ લોકો નો આક્ષેપ એવો છે કે અમોને હિંમતનગર માંથી આવતા ચેતનામાસી જયશ્રીમાસી સોનલમાસી ચંદ્રિકામાસી જોષનામાસી અમારા વિસ્તાર માં આવી અમને ખોટી રીતે હેરાન કરે છે અમને ધાક ધમકીઓ આપે સે શહેર ના લોકો માં અમારા વિરૂધ્ધ અપ શબ્દો બોલે સે હમને હેરાન પરેશાન કરેશે અમારા વિરૂધ્ધ ખોટી ખોટી ફરિયાદો કરે છે તેવા આક્ષેપો આ ધનસુરા તાલુકા ના કિન્નર સમાજ ના લોકો આક્ષેપ કરી રહ્યા છે તો મારી કાનૂન અને સરકાર ને એટલીજ અપીલ છે કે આ કિન્નર સમાજ લોકો ને સાચો ન્યાય આપે. ધનસુરા ના કિન્નર લોકો ના જણાવ્યા મુજબ આ બાબતે મોડાસા રૂલર માં અને હિંમતનગર પોલીસ સ્ટેશન માં લેખિત માં રજુયાત કરવામાં આવેલ છે.* *અહેવાલ.હિતેન્દ્રભાઇ પરમાર*
*સાબરકાંઠા ના ધનસુરા બાયડ મોડાસા શેર વડાગામ ના કિન્નરો પર હિંમતનગર ના કિન્નરો દ્રારા ખોટી રીતે હેરાન કરવાનાં આક્ષેપો.
