અમદાવાદ શહેર માં આવેલ એફ ડી હાઈસ્કૂલ ફોર ગર્લ્સ માં બોર્ડ ની પરીક્ષામાં ઉપસ્થિત થનાર વિદ્યાર્થીઓ નું ફૂલ, ચોકલેટ અને પેન આપી સ્વાગત કરવામાં આવ્યુ હતું. શાળાના આચાર્ય શ્રીમતી અનીસા બેન શેખ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.