વિશ્વની સૌથી મોટી આરોગ્ય યોજના અંતર્ગત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના PMJAY Narendra Modi સાહેબની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયો હતો...
વિશ્વની સૌથી મોટી આરોગ્ય યોજના અંતર્ગત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના PMJAY હેઠળ રાજ્યભરના 50 લાખ લાભાર્થીઓને આયુષ્માન યોજનાના PVC કાર્ડ વિતરણનો કાર્યક્રમ આદરણીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયો હતો...
રાજ્ય કક્ષાના ગાંધીનગર ખાતે કાર્યક્રમમાં મૃદુ મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel સાહેબ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા,રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલજી તથા અન્ય મંત્રીશ્રીઓ ની ઉપસ્થિતિમાં યોજાયો હતો...
આ પ્રસંગે ઇપકોવાળા હોલ, નડિયાદ ખાતે તાલુકા કક્ષાના કાર્યક્રમ ખાતે સરકારના મુખ્ય દંડક શ્રી પંકજભાઈ દેસાઈ દ્વારા ઉપસ્થિત રહી લાભાર્થીઓને તથા વિવિધ ગામના સરપંચશ્રીઓને કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું...
આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રંજનબેન, કલેકટર શ્રી કે.એલ.બચાણી,DDO શ્રી મેહુલભાઈ દવે, CDHO શ્રી શાલીનીબેન, THO શ્રી વિપુલભાઈ, સરપંચશ્રીઓ, લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા...
અમીત પટેલ