સમગ્ર ગુજરાતમાં આજથી ssc અને hsc બોર્ડ ની પરીક્ષા નો પ્રારંભ થયો છે ત્યારે જૂનાગઢ જિલ્લા ના માળીયા હાટીના શહેર માં પણ જુદી જુદી જેમાં ગિરનાર મીડીયમ ઈંગ્લીશ સ્કૂલ ,સરકારી સ્કૂલ તેમજ ચાણક્ય પબ્લિક સ્કૂલ,ગર્લ્સ હાઈસ્કૂલ સહિત ની સ્કૂલમાં આજે પરીક્ષા યોજવામાં આવી છે ત્યારે જિલ્લા કલેકટર સાહેબ શ્રી સૂચનાથી જિલ્લા નશાબધી શાખા ના અધિકારી બલભદ્રસિંહ જાડેજા તેમજ માળીયા હાટીના પોલીસ મથક ના psi બી.કે.ચાવડા સહિત પોલીસ જવાનો ,હોમગાર્ડ જવાનો ,જીઆરડી અને એસ આર ડી જવાનો ના ચુસ્ત બંધોબસ ગોઠવવામાં આવ્યો છે ત્યારે સરકારી સ્કૂલ માં શીતલ બેન ચગ ,ગિરનાર સ્કૂલ માં પાંધી સર,અને ગિરનાર સ્કૂલમાં બાલુભાઈ ભોજક ની દેખરેખ હેઠળ પરીક્ષાનો પ્રારંભ થયો હતો ત્યારે વિદ્યાર્થીઓ ને કુમ કુમ તિલક કરી સાથે મીઠા મોઢા કરાવી અને પરીક્ષા હોલ માં પ્રવેશ આપવામાં આવ્યો હતો અને સ્કૂલ ના સંચાલકો તેમજ સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓ ને શુભેશા પાઠવવામાં આવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
বাঘজানৰ ব্ল'আউট সংঘটিত হোৱা অইল খাদত দুলিয়াজান অইলৰ গছ পুলি ৰোপন কাৰ্য্যসূচী ।
বাঘজানৰ ব্ল' আউট সংঘটিত হৈ ধ্বংস হৈ যোৱা BGN5 নং অইল খাদত দুলিয়াজান অইলে গছ পুলি ৰোপন...
Honor X9b: इंडियन मार्केट में जल्द एंट्री करेगा हॉनर का नया धांसू फोन, 108MP कैमरा के साथ मिलेंगे ये धांसू फीचर्स
Honor X9b India Launch Date बीआईएस लिस्टिंग से पुष्टि होती है कि Honor X9b ऑनर द्वारा भारत में...
ડીસામાં દુકાનમાં ચોરી કરનાર ચાર શખ્સોને પોલીસે ઝડપ્યા
ડીસામાં હાઇવે નજીક કરીયાણાની દુકાનમાં ચોરી કરનારા ચાર શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. જેમની પાસેથી...
રાજકોટમાં ગત મોડી રાત્રે પોલીસ અને પરપ્રાંતિય ગેંગ વચ્ચે ફાયરિંગ
રાજકોટમાં ગત મોડી રાત્રે પોલીસ અને પરપ્રાંતિય ગેંગ વચ્ચે ફાયરિંગ
ડીસામાં ઇકો ગાડી પાછળ ગાડી ઘૂસી જતાં અકસ્માત સર્જાયો : 15 વિદ્યાર્થીઓનો અદ્દભુત બચાવ
ડીસામાં ઇકો ગાડી પાછળ ગાડી ઘૂસી જતા અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં સદનસીબે ઇકો...