ડીસા તાલુકાના જેનાલ ગામે શંકર ભગવાનના મંદિરે ફૂલ કાતરીના વ્રતને લઈ મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી હતી

અધિક શ્રાવણ સુદને ત્રિજના દિવસે વહેલી સવારથી જ લાંબી લાઈનો લાગી હતી 

ફૂલ કાતરીના વ્રતનો મહિમા શંકર ભગવાનના શિવલિંગને દૂધ ચડાવવામાં આવે છે અને પ્રસાદ માં સાકરીયા સીંગદાણા નો પ્રસાદ ધરવામાં આવે છે