તાજેતરમાં અમરેલી ખાતે યોજાયેલ ગુજરાત રાજ્ય કક્ષા ના કલામહાકુંભમાં મધ્ય ઝોન વડોદરા મુકામે 10 જિલ્લાની રાસની સ્પર્ધામાં વય જૂથ 15 થી 20માં પ્રથમ આવેલ બોટાદ જિલ્લાના બરવાળા ની શ્રી સંસ્કારભારતી વિદ્યામંદિર શાળા રાજ્ય કક્ષાની અંતિમ ફાઇનલ સ્પર્ધામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી બરવાળા તથા સમગ્ર બોટાદ જિલ્લાનું ગૌરવ વધારેલ છે, પ્રદેશ કક્ષા એ સતત 3જા વર્ષે પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું છે, તથા રાજ્ય કક્ષા એ ગત વર્ષે પ્રથમ તથા તાજેતર માં અમરેલી ખાતે દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરવા બદલ શાળાના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી જયપાલસિંહ ઝાલા એ ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ તથા સ્ટાફને અભિનંદન સાથે શુભકામના પાઠવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મોંઘવારી વધી પણ આવક નહિ !! નાના-મધ્યમ લોકો માટે સરકાર ક્યારે જાગશે ;સરકાર જનતાના આ મુદ્દા સાંભળે તે જરૂરી !
દેશમાં મોંઘવારી આંટો લઈ ગઈ છે અને ખાસ કરીને જે રાહતો આપવામાં આવે છે તે માત્ર જરૂરિયાતમંદ લોકોને જ...
ডিব্ৰুগড় জিলা আমছুৰ শপত গ্ৰহণ
ৰবিবাৰে আমছুৰ ডিব্ৰুগড় জিলা সমিতিৰ চতুৰ্থ দ্বী বাৰ্ষিক শপত গ্ৰহণ অনুষ্ঠানটি দুলিয়াজানৰ...
CWG2022: શિવ અને શ્રીહરિ નટરાજની જીત સાથે, ભારતની શરૂઆત, મહિલા હોકી, બેડમિન્ટન અને TTમાં પણ એક શાનદાર વિજેતા અભિયાન
કોમનવેલ્થ ગેમ્સ 2022 બર્મિંગહામમાં ભારતે પ્રથમ દિવસે જીત સાથે શરૂઆત કરી છે. ટેબલ ટેનિસમાં ભારતીય...
અમરેલી જિલ્લામાં ઉમેદવારી પરત ખેંચવાના દિને ૧૦ ફોર્મ પરત ખેંચાયા
વિધાનસભા સામાન્ય ચૂંટણીના પ્રથમ ચરણના મતદાન અંતર્ગત આજે અમરેલી જિલ્લાના ઉમેદવારો માટે ઉમેદવારી...