તાજેતરમાં અમરેલી ખાતે યોજાયેલ ગુજરાત રાજ્ય કક્ષા ના કલામહાકુંભમાં મધ્ય ઝોન વડોદરા મુકામે 10 જિલ્લાની રાસની સ્પર્ધામાં વય જૂથ 15 થી 20માં પ્રથમ આવેલ બોટાદ જિલ્લાના બરવાળા ની શ્રી સંસ્કારભારતી વિદ્યામંદિર શાળા રાજ્ય કક્ષાની અંતિમ ફાઇનલ સ્પર્ધામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી બરવાળા તથા સમગ્ર બોટાદ જિલ્લાનું ગૌરવ વધારેલ છે, પ્રદેશ કક્ષા એ સતત 3જા વર્ષે પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું છે, તથા રાજ્ય કક્ષા એ ગત વર્ષે પ્રથમ તથા તાજેતર માં અમરેલી ખાતે દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરવા બદલ શાળાના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી જયપાલસિંહ ઝાલા એ ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ તથા સ્ટાફને અભિનંદન સાથે શુભકામના પાઠવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कुंभार समाजातील कष्ट करणारा बालक पाहून थक्क व्हाल
कुंभार समाजातील कष्ट करणारा बालक पाहून थक्क व्हाल
મારા ખરાબ દિવસોમાં હું ડીસા છ દિવસ રોકાયો હતો : અમિત શાહ BANAS LIVE NEWS
મારા ખરાબ દિવસોમાં હું ડીસા છ દિવસ રોકાયો હતો : અમિત શાહ BANAS LIVE NEWS
25 नवंबर से संसद का शीत सत्र:विपक्ष को 10 साल में पहली बार सबसे ज्यादा आक्रामक होने का मुद्दा मिला
संसद का शीतकालीन सत्र 25 नवंबर से शुरू हो रहा है। यह पिछले 10 साल में सबसे आक्रामक हो सकता है।...
Odysse ने लॉन्च किया E2GO इलेक्ट्रिक स्कूटर का ग्रैफीन वेरिएंट, सिंगल चार्ज पर देगा 100 KM की रेंज
Odysse E2GO Electric Scooter Launched इसे लाइसेंस और रजिस्ट्रेशन के बिना चलाने की सुविधा भी...