સુરત જિલ્લાના મહુવા પોલીસ મથકે ફરિયાદ આપતા સાંબા ગામના રહીશ ધર્મેશ ફકીરભાઈ પટેલ ના જણાવ્યા પ્રમાણે તેઓ ઘરમાં હતા તે સમયે સાંબા ગામના રહીશ ભાવિન ઉર્ફે બંટી મુકેશભાઈ પટેલ તથા કેવલ સતિષભાઈ પટેલે આવી બુમો મારી બહાર બોલાવ્યો હતો.ફરિયાદી ધર્મેશ પટેલ હોળી રમવા આવ્યા છો કે શું મુજબ પૂછતાં અચાનક બન્ને યુવકોએ ફરિયાદીને પીઠ,ચહેરા તથા પેટના ભાગે મારવાનું શરૂ કર્યું હતું આ સમયે ફરિયાદીની પત્ની તેને છોડાવવા આવતા તેને પણ ધક્કો મારી પાડી નાખી હતી.આ દરમ્યાન લોકો ભેગા થઈ જતા બંને યુવકો મોટર સાયકલ ઉપર ભાગી છૂટ્યા હતા.ભાગતા સમયે તેઓએ ફરિયાદીને પાછા આવીશું ત્યારે જાન થી મારી નાખીશું મુજબની ધમકીઓ આપી હતી.આ ઘટના બાબતે ફરીયાદી ધર્મેશ પટેલ દ્વારા મહુવા પોલીસ મથકે ફરિયાદ આપતા મહુવા પોલીસે જરૂરી કાર્યવાહી શરૂ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
"हरियालो राजस्थान" अभियान के तहत कस्बे में पौधारोपण करने के लिए तहसीलदार ने हरी झंडी दिखाकर किया रवाना
कोटा. कनवास कस्बे में राजकीय उच्च माध्यमिक विद्यालय में "मुख्यमंत्री हरियालो राजस्थान" ...
તારાપુર પવિત્ર ટાઉનશીપના બંધ મકાનમાં તસ્કરોનો હાથફેરો
તારાપુર પવિત્ર ટાઉનશીપના બંધ મકાનમાં તસ્કરોનો હાથફેરો
પેટલાદમાં આંગણવાડીના બહેનો બે દિવસ હડતાલ ઉપર
પેટલાદમાં વિવિધ આંગણવાડીમાં ફરજ બજાવતા કર્મચારીઓ વિવિધ પ્રશ્નો અને માંગણીઓનો ઉકેલ ન આવતા 16 અને...
सांवरिया सेठ की तृतीय निशुल्क पदयात्रा में उमड़े पदयात्री , डीजे के साथ नाचते गाते हुए रवाना।
नमाना क्षेत्र के किशनपुरा गांव से हर वर्ष की भांति मंगलवार को भी सांवरिया सेठ की...
EV battery Price Reduce: इलेक्ट्रिक व्हीकल की कीमतें कब होंगी कम? एक्सपर्ट्स से समझें
वर्तमान में भारत में जितनी भी इलेक्ट्रिकल व्हीकल का प्रयोग होता है उसमें सबसे अधिक लिथियम ऑयन...