ખંભાત અને તારાપુર તાલુકાના રાજપૂત સમાજના તૃતીય સમૂહલગ્ન યોજાયો હતો.જે પ્રસંગે પૂર્વ ધારાસભ્ય મયુરભાઈ રાવલ, સમગ્ર ગુજરાત રાજપૂત સમાજના આગેવાન કાનભા બાપુ (રજોડાવાળા), ખેડા જિલ્લા બેંકના વાઇસ ચેરમેન-રાજેન્દ્રસિંહ પરમાર, ખરીદ વેચાણ સંઘના ડિરેકટર-સરદારસિંહ ચૌહાણ, ફતેસિંહ ચૌહાણ સહિત અગ્રણીઓ અને ક્ષત્રિય સમાજના નવયુવાન આયોજકો, મહેમાનોએ ઉપસ્થિત રહી નવદંપતિઓને આર્શીવાદ આપ્યા હતા.
(સલમાન પઠાણ-ખંભાત)
9558553368