ધાનેરા ખાતે દિવ્યાંગ સર્ટિફિકેટ કેમ્પ યોજાયો

આજ રોજ  નાં સિવિલ સર્જનશ્રી ર્ડો દિપક પ્રણામી જ.હો.પાલનપુર સૂચના અન્વયે સામુહિક આરોગ્ય કેન્દ્ર ધાનેરા ખાતે બ્લોક કક્ષા ના દિવ્યાંગ સર્ટિફિકેટ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું  

જેમાં જ.હો.પાલનપુર માંથી ઓર્થોપેડીક સર્જન,ર્ડો. સંજય જોશી ઈ.એન.ટી. સર્જન,ર્ડો. હર્શિદ પટેલ આંખ નાં નિષ્ણાત,ર્ડો. ગૌરવ મકવાણા મગજ નાં નિષ્ણાત ર્ડો.કૃણાલ પટેલ. ધાનેરા ટીએચઓ ર્ડો. લક્ષ્મીકાંત સોમાણી , સિસ્ટમ મેનેજર પ્રવીણભાઈ ગૌસ્વામી, ડીડીઆરસી કાઉન્સેલર ધવલ મેહતા, ફિજિયોથેરાપીસ્ટ ભરત ચૌધરી, સ્પીચ થેરાપીસ્ટ. પ્રભાબેન પ્રજાપતિ, ઓપથલમિક આશિસન્ટ શ્રદ્ધાબેન અંધજન મંડળ બનાસકાંઠા. કૉ. ઓડીનેટર. વનરાજસિંહ ચાવડાનો સ્ટાફ ઉપસ્થિત રહેલ.

તાલુકા માંથી બહોળી સંખ્યા માં અલગ અલગ કેટેગરી નાં દિવ્યાંગ ભાઈ બહેનો એ કેમ્પ નો લાભ લીધો તેમજ કેમ્પ ને સફળ બનાવેલ હતૉ