આ અંગે મળતી માહિતી મુજબ મૂળ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના વાસણામોટા ગામનો અને હાલ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ચાસા ગામે પથ્થર ફળિયામાં રહેતો આકાશ રમેશ પટેલ (૨૫)પોતાની મોટરસાયકલ પર મિત્ર અવિનાશ સાથે લગ્નમાં જવા નીકળ્યા રાત્રીના સમયે મહુવા તાલુકાના વેલણપુર ગામ નજીકથી પસાર થતી વખતે નહેર પાસે ચાલક આકાશે સ્ટેયરીગ પરથી કાબુ ગુમાવી દેતા મોટરસાયકલ સ્લીપ થઈ ગઈ હતી બંને યુવકો ફંગોળાઈને નહેરમાં પડ્યા હતા બીજા દિવસે સવારે નહેર કિનારેથી યુવકની મોટર સાયકલ અને નહેરના પાણીમાંથી આકાશની લાશ મળી આવી હતી જોકે સાથેનો યુવક હજી પણ ગુમ હોય તે નહેરમાં તણાઈ ગયો હોવાનું અનુમાન છે પોલીસે હાલ અવિનાશની શોધખોળ હાથ ધરી આગળની તપાસ શરૂ કરી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Bihar News: मंत्री-अधिकारी से पहले सचिवालय पहुंचे मुख्यमंत्री Nitish Kumar, मचा हड़कंप | Patna
Bihar News: मंत्री-अधिकारी से पहले सचिवालय पहुंचे मुख्यमंत्री Nitish Kumar, मचा हड़कंप | Patna
270 करोड़ से बदलेगी बून्दी का तस्वीर, विकास को लगेंगे नए पंख
बून्दी के नागरिकों को नए वर्ष में विकास कार्यों की सौगात मिलेगी। नगरीय क्षेत्रों में विकास के साथ...
છોટાઉદેપુર બેઠક અંગે વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ શુ કહ્યું ? જુઓ અહીં
છોટાઉદેપુર બેઠક અંગે વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ શુ કહ્યું ? જુઓ અહીં
Ladakh पहुंचे रक्षा मंत्री Rajnath Singh, Siachen में जवानों से मुलाकात के बाद क्या कहा ? | Aaj Tak
Ladakh पहुंचे रक्षा मंत्री Rajnath Singh, Siachen में जवानों से मुलाकात के बाद क्या कहा ? | Aaj Tak