બનાસકાંઠા બ્રેકિંગ
બટાકા ભરેલો ટ્રેક્ટર ટોલી મારી પલટી
ટ્રેક્ટર ટ્રોલી પલટી મારતા બટાકા ના કટ્ટા ફેકાઈ ગયા
ડીસા તાલુકાના વાસણા ગામની ઘટના
ટ્રેક્ટર ટ્રોલી પાર્ટી ખાતા ડ્રાઇવરનો આબાદ બચાવ
જોકે સદનસીબે ટ્રોલી ઉપર કોઈ મજૂર બેઠેલ ન હોય જાનહાની ટળી
ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા એકઠા થયા
લોકો ભેગા મળી બટાકાના કટ્ટા સાઈડમાં થપી લગાવવા લાગ્યા કામે...
અહેવાલ અમૃત માળી ડીસા