ખંભાત તાલુકાના હરિયાણ ગામે આવેલી કોમી એકતાના પ્રતીક સમાં પીરની દરગાહે ઉર્ષની ઉજવણી કરાઈ હતી.જે દરમિયાન દર્શનાર્થીઓની ભારે ભીડ ઉમટી હતી.

ઉર્ષની ઉજવણી નિમિત્તે ભવ્ય મેળો ભરાયો હતો.મેળામાં વિવિધ ચકડોળ, ખાણી-પીણીના સ્ટોલ, રમકડા સ્ટોલ લાગ્યા હતા.આણંદ જિલ્લાના અલગ અલગ તાલુકામાંથી તેમજ ખંભાત શહેરમાંથી જનમેદની ઉમટી હતી.

(સલમાન પઠાણ-ખંભાત)