દિયોદર ૧૦૮ ની સરાહનીય કામગીરી,, વરસતા વરસાદમાં કરાઈ મહિલા ની પ્રસુતિ,,,,દિયોદર ૧૦૮ ની ટીમે વીજળીના કડાકા ઘડાકા સાથે વરસતા વરસાદમાં મહિલાની પ્રસુતિ કરાવી.સરકાર દ્વારા ગુજરાત ભર માં ૧૦૮ ઇમરજન્સી ની સેવા અપાઈ રહી છે. ત્યારે ગત દિવસે દિયોદર પંથકમાં વીજળીના કડાકા ઘડાકા સાથે વરસાદ વરસતો હતો ત્યારે દિયોદર તાલુકાના ઘાડવડા ગામે સુરીબેન જેનાભાઇ ઠાકોર તેમની પાંચમી પ્રસુતિ માટે 108 ઈમરજન્સીને કોલ કર્યો હતો રસ્તા વરસાદમાં મેઘતાંડવ સાથે દિયોદર 108 ની ટીમના ઇ.એમ.ટી રમેશભાઈ અને પાયલટ તરસંગજી ઠાકોર તાત્કાલિક મહિલાના ઘરે પહોંચી સમયસર પ્રસુતિ કરાવી નોર્મલ ડિલિવરી સાથે મહિલાએ દીકરાને જન્મ આપ્યો હતો .
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભાભર : શ્રેષ્ઠ સરપંચ વર્ષ 2022-23 એવોર્ડ આપ્યો | SatyaNirbhay News Channel
ભાભર : શ્રેષ્ઠ સરપંચ વર્ષ 2022-23 એવોર્ડ આપ્યો | SatyaNirbhay News Channel
Air India Express ने नई ब्रांड पहचान, डिजाइन का किया अनावरण
Air India Express ने नई ब्रांड पहचान, डिजाइन का किया अनावरण
BANASKANTHA : અપક્ષ ઉમેદવાર લેબજી ઠાકોર લડશે ચુંટણી | Independent candidate Lebji Thakor to contest
BANASKANTHA : અપક્ષ ઉમેદવાર લેબજી ઠાકોર લડશે ચુંટણી | Independent candidate Lebji Thakor to contest
RADHANPUR | રાધનપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મીને એસીબી એ લાંચ લેતાં રંગે હાથે ઝડપયો
RADHANPUR | રાધનપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મીને એસીબી એ લાંચ લેતાં રંગે હાથે ઝડપયો