મહુવા તાલુકાના પુના ગામે તા.07.03.2023 ના રોજ ધુળેટી કપનું આયોજન મધર ઇન્ડિયા કમિટીના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું.મહુવા તાલુકાની કુલ સાત જેટલી ટિમો એ ભાગ લીધો હતો.ટુર્નામેન્ટ નું ઉદ્દઘાટન સુરત જિલ્લા પંચાયત શાસક પક્ષના નેતા રાકેશભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.જ્યારે આ ટુર્નામેન્ટ ફાઈનલ મેચ અતિ રોમાંચક બની હતી.દર્શ ઇલેવન અને વલવાડાની ટિમ વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી.રોમાંચક બનેલ આ મેચમાં ફાઇનલ ફાઇનલ વલવાડા ની ટિમ વિજેતા બની હતી.વિજેતા ટીમને ટ્રોફી સુરત જિલ્લા પંચાયત શાસક પક્ષના નેતા રાકેશભાઈ પેટલના વરદ હસ્તે આપવામાં આવી હતી.જ્યારે રનર્સઅપ ટીમને ટ્રોફી ગામના સરપંચ રેખાબેનના વરદ હસ્તે આપવામાં આવી હતી.જ્યારે પુરસ્કાર ગામના આગેવાન કમલેશભાઈ અને મુકેશભાઈ ના વરદ હસ્તે આપવામાં આવ્યા હતા.મધર ઇન્ડિયા ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ ટુર્નામેન્ટ માં સુરત જિલ્લા પંચાયત શાક્ષક પક્ષના નેતા રાકેશભાઈ પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેતા મધર ઇન્ડિયા ગ્રાઉન્ડના આયોજકો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બગસરા માર્કેટીંગ યાર્ડ ખાતે ભાજપના કાર્યકર્તાઓનુ પ્રવાસી પરિચય બેઠકનું આયોજન કરવામાં આવ્યું
બગસરા માર્કેટીંગ યાર્ડ ખાતે ભાજપના કાર્યકર્તાઓનુ પ્રવાસી પરિચય બેઠકનું આયોજન કરવામાં આવ્યું
વિધાનસભા ચૂંટણીને અનુલક્ષી પાલનપુર ખાતે કલેકટર આનંદ પટેલના અધ્યક્ષ સ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઇ
*વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં જ આદર્શ આચારસંહિતા અમલીઃ ચૂંટણી યોજવા તંત્ર સજ્જ*
*******...
Amazon ने लॉन्च किया नया टैबलेट, 15000 रुपये से कम कीमत में मिलते हैं कमाल के फीचर्स
जानी मानी ई-कॉमर्स कंपनी अमेजन ने अपने कस्टमर्स के लिए नया टैबलेट पेश किया है। इस लैपटॉप में आपको...
આંબલિયાસણમાં મોબાઇલની દુકાનમાં ચોરી
#buletinindia #gujarat #mahesana
परळी शहरातील बरकत नगर भागाला लागून असलेले भिमानगर येथिल चिखलमय रस्त्यामध्ये बसून परळी नगरपरिषदेच्या निषेधार्थ एकदिवसीय लाक्षणीक उपोषण करणार - जगतकर
परळी (प्रतिनिधी) परळी शहरातील बरकत नगर भागाला लागून असलेली बौद्ध वस्ती भिमानगर या भागात अशी...