હોળી,જેને રંગોના તહેવાર તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ભારતમાં સૌથી વધુ જીવંત અને લોકપ્રિય તહેવારોમાંનો એક છે. તે દેશના વિવિધ ભાગોમાં ખૂબ જ ઉત્સાહ અને આનંદ સાથે ઉજવવામાં આવે છે. ગુજરાતમાં હોળી ખૂબ જ ઉત્સાહ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે.ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના કોતરવાડા પે.કે.શાળામાં ઇકોફ્રેન્ડલી કલરથી રંગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.સાથે શાળાના બાળકોને સ્ટાફ તરફથી ખજૂર અને ધાણી નું વિતરણ કરવામાં આવ્યું હતું.તેમજ હોળી ના પર્વનું શુ મહત્વ છે, તે બાળકોને સમજ આપવામાં આવી હતી....