ધાનેરા માં બપોર બાદ વાતાવરણ માં પલટો
ધાનેરા ઝરમર વરસાદી છાંટા
આકાશ માં કાળા ડિબાંગ વાદળ વચ્ચે ઝરમર વરસાદ ની શરૂઆત
કમોસમી વરસાદી ઝાપટા એ ખેડૂતો ના જીવ તાળવે ચોટયા
સિયાળુ સિઝન નો પાક ને નુકશાન જવાની ભીતિ
હવમાન ની આગાહી મુજબ જ છેલ્લા બે દિવસ થી જિલ્લા માં વાતાવરણ પલટા યુ