બ્રેકિંગ.......
મહીસાગર ....... માતા એ પોતાના 3 વર્ષ ના બાળક સાથે કુવા માં કુદી આત્મા કરી
કડાણા તાલુકા ના તાંતરોલી ગામે કૂવામાંથી મહિલા તેમજ બાળકનો મૃતદેહ મળી આવ્યો
સાસરી પક્ષના શારીરિક અને માનસિક ત્રાસથી ગર્ભવતી મહિલાએ ત્રણ વર્ષના બાળક સાથે કુવામાં જંપલાવ્યું તેવો પિયર પક્ષનો આરોપ
પરણીતા તેમજ ત્રણ વર્ષના બાળકનું મોત
કડાણા પોલીસ મથક ખાતે મૃતક મહિલાના પતિ અને સાસુ સસરા વિરુદ્ધ દુષ્પપ્રેરણા અંતર્ગત ફરિયાદ નોંધાઈ. રિપોર્ટર..... દિલિપ ચૌધરી...... મહીસાગર....... રિપોર્ટ ભરત ઠક્કર ડીસા