મહુધા તાલુકાના રામના મુવાડા રહેણાંક મકાન નજીક ઉભી રહેલી આઇસર માંથી ડીઝલ ની ચોરી

 ગત મોડી રાત્રે રહેનાક મકાન નજીક ઊભી રહેલી હતી ગાડી ના માલિકે સવારમાં જોતા તો ડીઝલની ટાંકીનો લોક તોડેલો હતો તો ગાડીના માલિકનું જણાવું એ છે કે ગાડીમાં 160 લીટર ડીઝલ હતું આ ઘટના બાબતે ગાડીના માલિકે મહુધા પોલીસ મથકે અરજી આપી છે પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી .રિપોર્ટ ઈરફાન મલેક