શ્રી હનુમાનદાદા ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે.. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ઈન્દ્રમણા ગામમાં શ્રી હનુમાન દાદા તથા શ્રી મોટીમા ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે અત્યારે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.પ્રતિષ્ઠા નો પ્રારંભ ૧૦/૩/૨૩ ના રોજ થશે તેમજ પ્રતિષ્ઠાની પૂર્ણાહુતિ ૧૨/૩/૨૩ ના રોજ પૂર્ણ થશે,, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રથમ મંગલકારી દિવસે કર્મ આરંભ, કર્મકુટીર અને અગ્નિ સ્થાપના કરવામાં આવશે તેમજ બીજા કલ્યાણકારી દિવસે જલયાત્રા તેમજ શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે. અને પાવનકારી તૃતીય દિવસ સવારે પ્રાંત પૂજા તેમજ ૧૨:૩૯ કલાકે પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે, પ્રતિષ્ઠા ના ત્રણે દિવસે ભોજન પ્રસાદ નું આયોજન કરવામાં આવેલ છે.૧૧ તારીખની રાત્રે ભવ્ય લોકડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ પ્રાણ પ્રતિષ્ઠામાં આર્શીવાદ પાઠવવા માટે સંતો મહંતો પધારશે. આ શુભ પ્રસંગે તમામ ભક્તજનોને પધારવા માટે સમસ્તગ્રામ જનો પરિવાર દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.આમ ૧૦/૧૧/૧૨ માર્ચ ના પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરેશગોધાણીના 500 જેટલાં સમર્થકો દ્વારા સૂત્રોચાર સાથે વિરોધપ્રદર્શન કરાયું,ટીકીટમાં ફેરફાર કરવામાંગ
સુરેશગોધાણીના 500 જેટલાં સમર્થકો દ્વારા સૂત્રોચાર સાથે વિરોધપ્રદર્શન કરાયું,ટીકીટમાં ફેરફાર કરવામાંગ
नगरपरिषदेची माजी उपनगराध्यक्ष हेमंत क्षीरसागर यांच्या हस्ते मेडिकलचा शुभारंभ@india report
नगरपरिषदेची माजी उपनगराध्यक्ष हेमंत क्षीरसागर यांच्या हस्ते मेडिकलचा शुभारंभ@india report
જેતપુર નો અમરનગર રોડ બિસ્માર હાલતમાં ધૂળની ડમરીઓથી રાહદારીઓ ત્રસ્ત
ગુજરાતના સમાચાર | Gstv Gujarati News
किन्नरों का नग्न प्रदर्शन जिला चिकित्सालय में
किन्नरों का नग्न प्रदर्शन जिला चिकित्सालय में।
जनपद जौनपुर जिला चिकित्सालय...