રંગોના તહેવાર હોળી -ધુળેટીની ઉજવણી પિચકારી વિના અધૂરી ગણાય છે. તેથી આ વખતે પણ અવનવી વેરાઈટી વાળી પિચકારીઓ શહેરી બજારોમાં આકર્ષણ જમાવી રહી છે. અસત્ય પર સત્યના વિજયના પ્રતિક ગણાતા હોળી- ધૂળેટીના પર્વમાં લોકો એકબીજા ઉપર રંગ છાંટી તેની ઉજવણી કરે છે. સમયના વહેતા પ્રવાહ સાથે અગાઉ માત્ર ગુલાલ છાંટીને ખેલાતી હોળીમાં હવે અવનવી વેરાઈટીવાળી પિચકારીઓમાં રંગો ભરીને હોળી મનાવાય છે તેથી દર વર્ષે પિચકારીઓમાં નવી નવી વેરાઈટીઓ બજારમાં ઠલવાય છે. પિચકારીઓનું ખાસ કરીને બાળકોમાં વિશેષ આકર્ષણ રહે છે જેનાં કારણે અગાઉથી પિચકારીઓનું વેચાણ શરૂ થઈ જાય છે. આ વખતે પણ પિચકારીઓનું વેચાણ શરૂ થઈ ગયું છે અત્યારે બજારમાં કેટલીક નાવીન્ય સભર વિવિધતાઓ ધરાવતી પિચકારીઓ જોવા મળી રહી છે. જે દસ રૂપિયાથી માંડી સો રૂપિયાની પીચકારીઓ બાળકોને લલચાવી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
'शटडाउन के करीब गूगल' सर्च इंजन को Donald Trump ने बताया गैर जिम्मेदार, फेसबुक के CEO से भी की बात
नई दिल्ली। अमेरिकी राष्ट्रपति चुनाव से पहले डोनाल्ड ट्रंप (Donald Trump) ने...
গোলাঘাটৰ বনগাঁৱত কৰম পৰৱৰ ব্যাপক উচাহ ৷ বনবাগিচা খেলপথাৰত ৰাজহুৱাভাৱে কৰম পৰৱ উদযাপন ৷
গোলাঘাটৰ বনগাঁৱত কৰম পৰৱৰ ব্যাপক উচাহ ৷ বনবাগিচা খেলপথাৰত ৰাজহুৱাভাৱে পৰম্পৰাগত ৰীতি-নীতিৰ মাজেৰে...
ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 210.02 કરોડને પાર
ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 210.02 કરોડને પાર12-14 વર્ષની વય જૂથ માટે 3.99 કરોડથી...