જસદણના પાટીદાર ભવન ખાતે લાપસી મહાપ્રસાદ મહોત્સવ યોજાયો જસદણમાં પાટીદાર ભવન ખાતે લેઉવા અને કડવા પાટીદારો એક મંચ ઉપર આવ્યા હતા..અહી એક લાપસી મહાપ્રસાદ મહોત્સવ યોજાઇ ગયો હતો આ પ્રસંગે ખોડલધામ ના પ્રમુખ નરેશ પટેલ અને ઉમિયાધામન પ્રમુખ બાબુભાઇ પટેલ એક સાથે મંચ ઉપર હાજર રહ્યા હતા.. અને પાટીદાર એકતાની વાત કરી હતી.. તેવો ગુજરાતનાં તમામ પાટીદાર એક જ છે ની વાત કરી હતી..સાથે જસદણમાં એક શોભા યાત્રા નીકળી હતી અહી તેઓએ લેઉવા અને કડવા પાટીદાર એકતાના દર્શન કરાવ્યા હતા,, અને સાંજે 6 ; 30 વાગે લાપસી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે દિનેશ બાંભણીયા, હાર્દિક પટેલ, લાલજી પટેલ અલ્પેશ કથીરિયા સહિતના પાટીદાર આગેવાનો એકી સાથે હાજર રહ્યા હતા.. સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને એક સાથે લાપસીનો પ્રસાદ લીધો હતો..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Amazon-Flipkart की फेस्टिव सेल में लालच बुरा फंसा देगा आपको, खरीदारी के वक्त बरतें सावधानी
अमेजन-फ्लिपकार्ट पर फेस्टिव सेल बस कुछ ही दिन में शुरू होने वाली है। सेल में तमाम प्रोडक्ट्स पर...
ऊस घेऊन जाणारा ट्रॅक्टर पुलावरून पडताना अडकल्याचा व्हायरल व्हिडिओ
ऊस घेऊन जाणारा ट्रॅक्टर पुलावरून पडताना अडकल्याचा व्हायरल व्हिडिओ
ऑनर किलिंग के खिलाफ जनजागृति.
ऑनर किलिंग के खिलाफ जनजागृति.
T20 World Cup Champion: भारत की जीत पर झूमी दुनिया, इन देशों ने दी बधाई | Rohit Sharma | Aaj Tak
T20 World Cup Champion: भारत की जीत पर झूमी दुनिया, इन देशों ने दी बधाई | Rohit Sharma | Aaj Tak
নলবাৰী কলেজ NCC গ্ৰুপৰ ব্যতিক্ৰমী কাৰ্য্যসূচী
নলবাৰী কলেজ এন চি চি গ্ৰুপৰ তৰফৰ পৰা আজি আজাদী কা অমৃত মহোৎসৱৰ লগত সংগতি ৰাখি সন্ধাৰ পাগলাদিয়াৰ...