આગામી ૧૪ માર્ચથી ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાનું પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે સમગ્ર ગુજરાતની શાળાઓમાંથી વિદ્યાર્થીઓને પરીક્ષામાં તણાવ મુક્ત થઈ પરીક્ષા આપી શકે હેતુથી માર્ગદર્શન આપવા માટે તેમજ શુભેચ્છા પાઠવવા માટે વિદાય સમારંભ ગોઠવવામાં આવતો હોય છે.ત્યારે કાંકરેજ ના પાદરડી ખાતે આવેલ શ્રી નવદુર્ગા વિદ્યાલય માં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ નો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. શાળા ની બાલિકા ઓ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી શુભેચ્છા પાઠવી હતી.શાળા ના પ્રમુખ શ્રી,આચાર્યશ્રી તેમજ શિક્ષક મિત્રો દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી આર્શીવાદ આપ્યા હતા. સમસ્ત શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. સૌ સાથે મળી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.શાળા ના વિદ્યાર્થીઓ દ્વારા શાળા ને ભેટ પણ અર્પણ કરવામાં આવી હતી. કાર્યક્રમ ના અંતે શાળા ના બાળકો ને મોં મીઠું કરાવી વિદાય આપી હતી...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
किसान सम्मान निधि से अन्न दाता खुशहाली की ओर अग्रसर: केंद्रीय कृषि मंत्री भागीरथ चौधरी
बून्दी
फ़रीद खान
किसान सम्मान निधि से अन्नदाता खुशहाली की ओर अग्रसर - केन्द्रीय कृषि...
IPL 2023: RCB की सबसे बड़ी कमजोरी को किया इरफान पठान ने उजागर, इस बल्लेबाज की नाकामी ना पड़ जाए टीम को भारी
नई दिल्ली, स्पोर्ट्स डेस्क। आईपीएल 2023 में रॉयल चैलेंजर्स बैंगलोर का प्रदर्शन अब तक मिलाजुला रहा...
વઢવાણમાં સંતઆશ્રમ અને ભોજનાલયનું ઉદ્ઘાટન:રાજ્યભરમાંથી હરિભક્તો ઉમટી પડ્યા
વઢવાણ સ્વામિનારાયણ મંદિર ખૂબ પ્રાચીન ઇતિહાસ ધરાવે છે.ભગવાન સ્વામિનારાયણની પ્રસાદીનું આ મંદિર...
Aero India Show: एशिया के सबसे बड़े एयर शो का आगाज़, जानें टिकट बुकिंग-टाइमिंग समेत सबकुछ
कर्नाटक में एशिया का सबसे बड़े एयर शो की शुरुआत हो गई है. पीएम मोदी ने बेंगलुरु में एयर इंडिया शो...