લાખણી :- શ્રી સરસ્વતી વિદ્યાલય માં યોજાયો વિદાય સમારંભ..આગામી ૧૪ માર્ચથી ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાનું પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે સમગ્ર ગુજરાતની શાળાઓમાંથી વિદ્યાર્થીઓને પરીક્ષામાં તણાવ મુક્ત થઈ પરીક્ષા આપી શકે હેતુથી માર્ગદર્શન આપવા માટે તેમજ શુભેચ્છા પાઠવવા માટે વિદાય સમારંભ ગોઠવવામાં આવતો હોય છે.ત્યારે લાખણી ખાતે આવેલ શ્રી સરસ્વતી વિદ્યાલય માં યોજાયો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.લાખણી જૂથ કેળવણી મંડળ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યાલય લાખણી ખાતે ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ તેમજ વય નિવૃત થનાર શ્રી કે.કે દેસાઈ નો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.મુખ્ય વક્તા માન. ડો હેમરાજભાઈ પટેલ (આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ થરા) અતિથિ વિશેષ માનનીય કાળુભાઈ વી તરક તેમજ મંત્રીશ્રી સુરેશભાઈ એ પટેલ ,આચાર્યશ્રી માવજીભાઈ પટેલ તેમજ સમગ્ર સંચાલક મંડળ અને સમસ્ત શાળા પરિવાર ઉપસ્થિત રહ્યા હતા. સૌ સાથે મળી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
১০৩ খন পতাকা উত্তোলনেৰে আৰম্ভ দলবাগান উচ্চতৰ মাধ্যমিক বিদ্যালয়ৰ শতবৰ্ষ সামৰণি অনুষ্ঠান
শতবৰ্ষ অতিক্ৰম কৰা দ'লবাগান উচ্চতৰ মাধ্যমিক বিদ্যালয়ৰ শতবৰ্ষ সামৰণি অনুষ্ঠান তিনিদিনীয়া বিস্তৃত...
બિહારના આંચકાને તક તરીકે જોઈ રહેલી ભાજપને ખુલ્લેઆમ બહાર આવવાની તક મળશે
નવી દિલ્હી, 9 ઓગસ્ટ (પીટીઆઈ) બિહારમાં સત્તા ગુમાવવાથી, 2024ની લોકસભા ચૂંટણીના દૃષ્ટિકોણથી ભાજપનું...
Smartphone launch in February: Nothing से लेकर Vivo तक, ये ब्रांड्स लॉन्च करेंगे अपने स्मार्टफोन
नए साल का पहला महीना काफी खास रहा है क्योंकि बहुत सी कंपनी ने अपने कस्टमर्स के लिए स्मार्टफोन...
વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં ૨૫ વર્ષીય યુવકને ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું
વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં ૨૫ વર્ષીય યુવકને ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું