લાખણી :- શ્રી સરસ્વતી વિદ્યાલય માં યોજાયો વિદાય સમારંભ..આગામી ૧૪ માર્ચથી ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાનું પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે સમગ્ર ગુજરાતની શાળાઓમાંથી વિદ્યાર્થીઓને પરીક્ષામાં તણાવ મુક્ત થઈ પરીક્ષા આપી શકે હેતુથી માર્ગદર્શન આપવા માટે તેમજ શુભેચ્છા પાઠવવા માટે વિદાય સમારંભ ગોઠવવામાં આવતો હોય છે.ત્યારે લાખણી ખાતે આવેલ શ્રી સરસ્વતી વિદ્યાલય માં યોજાયો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.લાખણી જૂથ કેળવણી મંડળ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યાલય લાખણી ખાતે ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ તેમજ વય નિવૃત થનાર શ્રી કે.કે દેસાઈ નો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.મુખ્ય વક્તા માન. ડો હેમરાજભાઈ પટેલ (આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ થરા) અતિથિ વિશેષ માનનીય કાળુભાઈ વી તરક તેમજ મંત્રીશ્રી સુરેશભાઈ એ પટેલ ,આચાર્યશ્રી માવજીભાઈ પટેલ તેમજ સમગ્ર સંચાલક મંડળ અને સમસ્ત શાળા પરિવાર ઉપસ્થિત રહ્યા હતા. સૌ સાથે મળી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Share Market LIVE Trading | Portfolio Tips: अपने Portfolio पर आपको कितना है भरोसा? | Traders Hotline
Share Market LIVE Trading | Portfolio Tips: अपने Portfolio पर आपको कितना है भरोसा? | Traders Hotline
NZ vs SA Dream11 Prediction: पुणे में होने वाले मैच में इन खिलाड़ियों पर लगाए दांव | NZ vs SA
NZ vs SA Dream11 Prediction: पुणे में होने वाले मैच में इन खिलाड़ियों पर लगाए दांव | NZ vs SA
હાંસોટ તાલુકાના ઈલાવ ગામના નાઈટ કીંગ ડી.જે ના માલિક વિરૂદ્ધ કોપી રાઈટ ભંગ બદલ કામરેજ પોલીસે ₹.1.82 લાખનો ડી.જે સામાન કબ્જે કર્યો.
કામરેજ તાલુકાના ખોલવડ ખાતે આવેલી ક્રિષ્ના ટાઉનશીપ મહર્ષિ સ્કૂલ સામે શુભ પ્રસંગે કોપી રાઈટ...