👉ભગુરિયાં મેળા, ઝાબુઆ ,રાણાપુર ( M.P. )

👉શિવગંગા સંસ્થા તેમજ પદ્મશ્રી મહેશજી તેમજ રમેશજી ની મુલાકાત

     💅 તા. 4 માર્ચ - શનિવાર

આયોજક :- દાહોદ તેમજ ઝાબુઆ ભાજપ સંગઠન

 ઝાબુઆ તેમજ રાણાપુરનો " ભગુરીયા મેળ" વિશ્વ પ્રસિદ્ધ છે* , આ મેળામાં દાહોદ જિલ્લા સંગઠનના , મંડળ સંગઠનના , મોરચા , સેલ , તાલુકા પંચાયત , જિલ્લા પંચાયતનાં સૌ સભ્યોને આમંત્રણ છે.. 

👏 બને ત્યાં સુધી પરિવાર સાથે મેળામાં આવો એવો આપણા જિલ્લા પ્રમુખ શ્રી શંકરભાઇનો વિનમ્ર આગ્રહ છે.🤝

 જેમને પણ આ મેળામાં આવવાનું હોય તેઓએ પોતાના નામ ગુરુવાર સાંજ સુધીમાં મંડળના પ્રમુખને નોંધાવી દેવા. જેથી કરીને ચા નાસ્તાની , ભોજનની વ્યવસ્થા ગોઠવી શકાય.

 *એક દિવસીય પ્રવાસમાં જવાનું છે મેળો જોવા માટે* તે પોતાના વાહનમાં જવાનું છે *આપણા મંડળમાં ઓછામાં ઓછા વાહનોમાં વધુમાં વધુ લોકો બેસે તેવું આયોજન કરવા માટે પ્રમુખ / પ્રભારી ને વિનંતી છે* 

આવો ,આપણે સૌ સાથે મળીને એક દિવસ પ્રવાસ કરીએ અને મેળા ને માણીએ..

 સમય પત્રક નીચે મુજબ છે.

👉સવારે 8:00 વાગે અવંતિકા રિસોર્ટ દાહોદ પર એકત્રિત થવાનું રહેશે.

👉8 થી 8:30 ચા નાસ્તો અવંતિકા રિસોર્ટ પર 

 👉9 વાગ્યે ઝાબુઆ જવા માટે પ્રસ્થાન 

👉10 વાગે સાબુઆમાં સ્વાગત ચા નાસ્તો તેમજ પદ્મશ્રી મહાનુભાવની મુલાકાત 

👉11:00 વાગે ધરમપુરી ગામે શિવ ગંગા સંસ્થાનની મુલાકાતે 

👉12:30 વાગે રાણપુર જવા માટે પ્રસ્થાન 

👉2: 30 સુધી મેળા નો આનંદ લેવાનો

 👉3:30 વાગે ધરમપુરી ગામે ગ્રામ્ય સંસ્કૃતિ અને ગ્રામ્ય ભોજનનો આનંદ લેવાનો છે.

👉4:30 વાગે દાહોદ તરફ આવવા માટે પ્રસ્થાન