ખંભાતના નગરા ગામે અંબામાતાની ખડકીમાં રહેતા ૪૪ વર્ષીય મહિલા સુધાબેન નરેન્દ્રભાઈ શ્રીમાળી ઘરેથી કાંઈ કીધા વિના ચાલ્યા ગયા હતા.પરિવારે શોધખોળ બાદ ૪૪ વર્ષીય મહિલા ન મળતા ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.પોલીસે જાણવાજોગ ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે.