પ્રાંતિજ ખાતે કાર્યરત સિનિયર સિટીઝન મંડળે તિરંગા રેલી યોજી રાષ્ટ્ર પ્રત્યેની નિષ્ઠા અને દેશપ્રેમની ભાવના વ્યક્ત કરી હતી. પ્રાંતિજમાં સિનિયર સિટીઝન મંડળ દ્વારા આજરોજ તિરંગા રેલીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ભાંખરિયા બસ સ્ટેશન થી તિરંગા રેલી કાઢી હતી. તો રેલી માં સિનિયર સિટીઝન મંડળના પ્રમુખ સી.કે.પટેલ, મંત્રી ધનજીભાઈ પટેલ, ઉપપ્રમુખ મનુભાઈ પટેલ, શરદભાઈ પરીખ, મુકુંદભાઈ કસ્બાતી, સોની જયાબેન, અરવિંદભાઈ રાવલ, મો.શફી લાકડાવાલા, બાબુભાઈ પંચાલ, રહીમભાઈ જામિયાવાલા , સહિત વયસ્ક વડીલો તથા મંડળ ના સભ્યો સહભાગી બન્યા હતા. તિરંગા રેલી નગર ના મુખ્ય માર્ગો પર થઈને પ્રાંતિજ નાનીભાગોળ પંખીઘર ખાતે પહોંચી હતી. જ્યાં રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Taapsee Pannu Got Angry When Reporter Asked To Boycott Against Her Movie Dobaaraa
Taapsee Pannu Got Angry When Reporter Asked To Boycott Against Her Movie Dobaaraa
Amethi Lok Sabha Seat: अमेठी से शाम तक कांग्रेस करेगी उम्मीदवार की घोषणा, सुनिए अमेठी की जनता की राय
Amethi Lok Sabha Seat: अमेठी से शाम तक कांग्रेस करेगी उम्मीदवार की घोषणा, सुनिए अमेठी की जनता की राय
‘खून में गहलोत’ 20 साल का लड़का Sachin Pilot की जगह CM Ashok Gehlot का फ़ैन क्यों है? Jhodpur
‘खून में गहलोत’ 20 साल का लड़का Sachin Pilot की जगह CM Ashok Gehlot का फ़ैन क्यों है?...
उमेद अंतर्गत बॅकर्स आर्थिक समावेशन प्रशिक्षण कार्यशाळा संपन्न@india report
उमेद अंतर्गत बॅकर्स आर्थिक समावेशन प्रशिक्षण कार्यशाळा संपन्न@india report
Diwali के बाद कैसा है Delhi का हाल देखिए Ground Report | Delhi Pollution | Aaj Tak News
Diwali के बाद कैसा है Delhi का हाल देखिए Ground Report | Delhi Pollution | Aaj Tak News