રખિયાલ પ્રા. શાળામા સ્થાપના દિનની ઉજવણી કરવાંમાં 

ઠાસરા ઠાસરા તાલુકાના રખિયાલ પ્રાથમિક શાળાના 107મા સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે શાળામાં ભણતા ધી. -૧થી ૮ના તમામ ૫૭ બાળકો સાથે કેક કાપીને ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ, અભિનય સહિતના કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે મુખ્ય શિક્ષક, આસિસ્ટન્ટ આચાર્ય સહિતનો સ્ટાફ હાજર રહ્યો હતો