બનાસકાંઠા ડીસામાં મોડી રાત્રે ઝેરડા-પમરૂ રોડ પર આધેડ ની હત્યા

અજાણ્યા શખ્સો તિક્ષણ હથિયાર વડે હત્યા કરી ફરાર

હત્યા ની જાણ થતાં લોકો ના ટોળેટોળા એકઠા થયા

ડીસા તાલુકા પોલીસ ને જાણ કરતા ડીસા તાલુકા સહિત જિલ્લા પોલીસ નો કાફલો ઘટના સ્થળે

મૃતક પરબતભાઇ દેસાઈ હોવાનું નામ બહાર આવ્યું.

કોઈ અદાવત રાખીને આધેડ ની હત્યા કરવામાં આવી હોય તેવી શંકા..

લાશ ને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી

ત્યારે ડીસા ના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી ને જાણ થતાં તેમણે તાત્કાલિક પોલીસ અધિકારી નો સંપર્ક કરી ગુનેગારો ને તાત્કાલિક પકડવા જાણ કરાઇ

અહેવાલ અમૃત માળી ડીસા