ડીસામાં મોડી રાત્રે ઝેરડા-પમરૂ રોડ પર આધેડ ની હત્યા

અજાણ્યા શખ્સો તિક્ષણ હથિયાર વડે હત્યા કરી ફરાર

ડીસા તાલુકા સહિત જિલ્લા પોલીસ નો કાફલો ઘટના સ્થળે

લાશ ને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી