ઊના શહેરમાં વેરો ન ભરપાઈ કરનાર આસામીઓની મિલ્કત સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.મળતી વિગત મુજબ, ઊના નગર પાલિકાના ચીફ ઓફિસર ડાયાભાઈ રાઠોડ,મનીષભાઈ વસોયા,મિલીન્દ ભાઈ ગોહિલ દ્રારા મિલ્કત વેરા બાકી આસામીઓની મિલ્કત સીલ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી અને લેણી રકમ 90,036 લીલસા કોમ્પ્લેક્સ લુહાર ચોકમાં આવેલ નીલકંઠ એન્જસી પર સીલ મારી દેવાયું હતું જ્યારે 3 થી 4 મિલ્કત માલિકોએ સ્થળ પર જ ચૂકવણી કરાઈ હતી. જો આગામી દિવસોમાં વેરા ની ભરપાઈ નહીં કરવામાં આવે તો પગલાં ભરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Amit Shah के Ayodhya से लोकसभा चुनाव लड़ने पर क्या बोले लोग? Ram Mandir का 2024 में कितना असर?
Amit Shah के Ayodhya से लोकसभा चुनाव लड़ने पर क्या बोले लोग? Ram Mandir का 2024 में कितना असर?
Honda XL750 Transalp भारत में 11 लाख रुपये की शुरुआती कीमत पर लॉन्च, जानिए फीचर्स और खासियत
Honda XL750 Transalp का डीएनए 1980 के दशक के मूल ट्रांसलैप से मिलता है। डिजाइ की बात करें तो...
અમદાવાદમાં પોલીસ કર્મીઓનો 'તોડકાંડ'...વિડીયો વાયરલ
અમદાવાદમાં પોલીસ કર્મીઓનો 'તોડકાંડ'...વિડીયો વાયરલ અમદાવાદમાં ધરણી ધર પુલ ઉતરતા માણેક બાગ ચાર...
રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી આણંદ અમૂલ ચોકલેટ પ્લાન્ટની મુલાકાતે
આણંદ: ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા તેમજ મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન...
Paris Olympic में Manu Bhaker 2 गोल्ड जीतने वाली पहली महिला बनी । Sarabjeet Singh
Paris Olympic में Manu Bhaker 2 गोल्ड जीतने वाली पहली महिला बनी । Sarabjeet Singh