શ્રી સરસ્વતી પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 2023 ની ઉજવણી કરી આજ-રોજ શ્રી સરસ્વતી પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા શિવનગર તેમજ સરસ્વતી પ્રાથમિક શાળા તિરુપતિ નગર કો દિયોદર શાળાના વિદ્યાર્થીઓ દ્રારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ૨૦૨૩ ની ઉજવણી કરવામાં આવી જેમાં બંને શાળાના વિદ્યાર્થીઓ એ વિજ્ઞાનની પદ્ધતિથિ અલગ અલગ પ્રકારના વિજ્ઞાન ની પ્રવુતિમા ભાગ લીધા હતા તિરુપતિ નગર વિભાગ માંથી ૧૪ વિદ્યાર્થી ટીમ ભાગ લીધો હતો અને શિવનગર વિભાગમાંથી ૧૫ વિદ્યાર્થી ટીમ વિજ્ઞાન ની પ્રવુતિઓ લાઈને આવ્યા હતા અને આ પ્રવુતિમા લેજર સિક્યોરિટી ;પ્રિઝમ વડે સૂર્ય પ્રકાસ નું સાત રંગોમાં વિભાજન ;મનુષ્યના ફેફસા કાર્ય ; દુષિત પાણી માંથી શુદ્ધ પાણીબનવું ;સોલર પ્લાન્ટ; રૂ માંથી તાંતણા બનાવા સૂર્ય મંડળ; ચરબીનું પરીક્ષણ; કાર્બન ડાયોકસાઈડ દૂર કરવો ભૂકંપ એલાર્મ ;એસિડ અને બેઈજ ની ચકાસણી; પવન ચક્કી દ્રારા વિધુત ઉત્પન્ન કરવું; જેવી ધણી બધી પ્રવુતિઓ બને સ્કૂલના વિદ્યાર્થીઓ દ્રારા રજૂ કરવામાં આવી હતી તેમજ જે વિદ્યાર્થીઓએ પ્રવુતિઓમાં ભાગ લીધો હતો તે વિદ્યાર્થીઓ દ્રારા સ્કૂલના બીજા બધા વિદ્યાર્થીને પ્રેક્ટિકલ કરી સમજાવવામાં આવતા હતા અને આ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી માં વિદ્યાર્થીઓના વાલી ગણો પણ ઉપસ્થિત રહ્યા હતા અને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીનો આનંદ માન્યો હતો આ ઉજવણીમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને એક થી ત્રણ નંબર આવેલા વિદ્યાર્થીને ઇનામો આપી સમ્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમા બંને સ્કૂલના આચાર્યો શિક્ષકો crc સાહેબ તેમજ વિદ્યાર્થીઓ વાલી ગણો પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો..