આજ રોજ ના દિવસને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જે અંતર્ગત આજ મગરાવા પ્રાથમિક શાળા માં જેમાં શાળાના વિજ્ઞાન શિક્ષક દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત શાળાના ૫૦ જેટલા વિદ્યાર્થીઓએ વિવિધ પ્રયોગો રજૂ કર્યા હતા.ઉપરાંત, વિજ્ઞાન સંબંધિત પુસ્તક પ્રદર્શન, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા ભારતીય વૈજ્ઞાનિકોની માહિતી આપી