દિયોદર માં યોગ તાલીમ શિબિર યોજાઈ.જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન બનાસકાંઠા પાલનપુર દ્વારા આયોજિત દિયોદર તાલુકા પ્રાથમિક શિક્ષક યોગ તાલીમ બક્ષીપંચ કુમાર છાત્રાલય દિયોદર માં આપવામાં આવી છે.તેમાં તજજ્ઞ તરીકે બનાસકાંઠા જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક જામાભાઈ પટેલ તેમજ હરજીભાઈ વાઘેલા તેમજ દયારામ ભાઈ બ્રાહ્મણ તેમજ પતંજલિ યોગબોર્ડ ના સભ્ય સુબાજી વાઘેલા દ્વારા પ્રથમ દિવસમાં સુંદર તાલીમ આપવામાં આવી. શિક્ષક તાલીમાર્થીઓએ ખુબ જ ઉષ્માભેર તાલીમ લીધી.પોતાના સ્થાન ઉપર નિયમિત પણે શાળામાં અને લોકોમા નિયમિતપણે યોગનો પ્રચાર અને પસાર કરવાની નેમ લીધી.વર્ગ સંચાલન સી.આર.સી ચંપકભાઈ દરજીએ કર્યું હતું...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Jammu Kashmir में ठंड के दौरान नाश्ते में Harissa Special Dish की क्यों बढ़ जाती है मांग ? | Aaj Tak
Jammu Kashmir में ठंड के दौरान नाश्ते में Harissa Special Dish की क्यों बढ़ जाती है मांग ? | Aaj Tak
गेमर्स के मजे-ही-मजे! अब भारत में भी डिलीवर होगा Red magic 9 Pro स्मार्टफोन, यहां जानें जरूरी डिटेल्स
कुछ समय पहले ही Nubia ने अपने लेटेस्ट गेमिंग फोन को ग्लोबल मार्केट में पेश किया था। हम Red Magic...
रावतभाटा मे आज रक्तदान शिविर का आयोजन ईदगाह मे होगा
रावतभाटा मौसमी बीमारियों और गंभीर रोग से झूज रहे रोगियों को रक्त उपलब्ध कराने के लिए आका हुसैन की...
Heavy rainfall predicted in these parts of Gujarat for next 2 days | TV9News
Heavy rainfall predicted in these parts of Gujarat for next 2 days | TV9News