અમદાવાદમાં ખુલ્લેઆમ દારૂ-જુગારના અડ્ડાઓ ધમધમે છે! આ રહ્યા નામ અને સરનામા!

*પોલીસના વહીવટદારોને ખબર ન હોય તે વાતમાં દમ નથી! કેમ નથી લેવાતા એક્શન તે મુદ્દો ચર્ચાનો વિષય

*ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ છે તે એક ઓપન સિક્રેટ વાત છે. રાજ્યમાં દિવસેને દિવસે દારૂનું ચલણ વધી રહ્યું છે તેમાં બેમત નથી. તેમાંય અમદાવાદમાં તો પોલીસની મહેરબાની થી ઠેરઠેર દારૂની રેલમછેલ જોવા મળી રહી છે વાત સ્પષ્ટ છે કે અમદાવાદ શહેરમાં દારૂબંધીનો કોઈ અમલ થતો નથી અમારા દ્વારા થયેલી તપાસમાં નીચે જણાવેલા સ્થળોએ બેફામ દારૂ અને જુગારના અડ્ડા ચાલી રહયા છે.

–ઇસનપુરમાં મંજુ, રણજીત દેશી દારૂ તેમજ જુગારનો અડ્ડો ધમધમે છે.

–જ્યારે રખિયાલમાં પમ્મીનો વિદેશી દારૂનો મોટો અડ્ડો ચાલે છે.

–વટવા અને વટવા GIDC પોલીસ સ્ટેશન પાસે ચાલતા દારૂ અને જુગારના અડ્ડા ધમધમી રહ્યાં છે.

–ખોખરામાં પણ દેશી અને વિદેશી દારૂના અડ્ડા ચાલે છે.

–ઓઢવમાં રાજુ ઠુઠિયા દેશી દારૂનો અડ્ડો ચલાવે છે.

–ગોમતીપુરમાં મુસ્તાક બાબા કાલિયા, મુકેશ મારવાડી બેફામ જુગારના અડ્ડા ચલાવે છે.

–જુહાપુરાનો સાજીદ નામનો બુટલેગર નારોલ, વટવા, ઇસનપુર, વટવા GIDC વગરે જગ્યાએ દેશી દારૂ સપ્લાય કરે છે.

–શાહપુરમાં લાલાનો વિદેશી દારૂનો અડ્ડો છે.

–જ્યારે નારોલમાં મિથુનનો વિદેશી દારૂનો અડ્ડો અને તખુંનો દેશી દારૂનો અડ્ડો ચાલે છે.

–અમદાવાદ શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં મળતા દારૂ જુગાર અને નશીલા પદાર્થો વેચનારના નામ અને સરનામાની માહિતી નીચે મુજબ છે :

બાબુ કાકા (દેશી દારૂ ) કોચરબ ગામ

કપિલ (અંગ્રેજી દારૂ) આંબેડકર કોલોની

કટ્ટો (અંગ્રેજી દારૂ)આંબેડકર કોલોની

ડિડી (દેશી દારૂ)આંબેડકર કોલોની

ધર્મી (દેશી દારૂ)મડોરા વાસભુદરપુરા

મંગાજી(વર્લી મટકા સટ્ટો)આંબેડકર કોલોની

એલિસબ્રિજ પોલીસ સ્ટેશન ની સામે એમ.જે.લાઇબ્રેરી ની બહાર ખુલ્લામાં દેશી દારૂના ધંધા ચાલી રહયા છે.

આમ,અમદાવાદમાં ઠેરઠેર પોલીસની રહેમનજર હેઠળજ દારૂ અને જુગારના અડ્ડાઓનું સામ્રાજ્ય ફુલ્યું ફાલ્યું છે જેને કોણ બંધ કરાવશે તે કહેવું રહ્યું. સુનિલભાઈ બ્રહ્મભટ્ટ

નેશનલ પ્રેસ એસોસિઅન 

અમદાવાદ શહેર પ્રમુખ.

M-7878597878