વેરાવળની એક ખાનગી શાળામાં આચાર્ય ખુદ ભાનભૂલી ગયાં હોય તેમ માસૂમ બાળકો પર શાળામાં અત્યાચાર ગુજાર્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વેરાવળની ખાનગી શાળામાં ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતાં બાળક અક્ષર સારા કરતો ન હોવાથી આ આચાર્યએ તેને માર મારી વાસના ભાગે ભરોડો પાડી ગંભીર ઈજા પહોંચાડી હતી.વેરાવળમાં ભીડિયા વિસ્તારની સ્વામિનારાયણ વલ્લભ સંસ્કાર કેન્દ્ર સંચાલિત ખાનગી શાળાના આચાર્યએ ઘો.3 માં અભ્યાસ કરતા માસૂમ વિદ્યાર્થીને ઢોર માર માર્યો હોવાની ઘટના સામે આવી હતી. શાળામાં અભ્યાસ કરતો વર્ષના માસૂમ વિદ્યાર્થી પોતાના ક્લાસ રૂમમાં અભ્યાસ કરી રહ્યો હોય અને તેને લેસન બુકમાં અક્ષર સારા થતાં નહોતા. જેનાં કારણે રામભાઈ કામળિયા નામના આચાર્યએ સમાન્ય બાબતે આ બાળકને ઢોરમાર માર્યો હતો.ધો.3 માં અભ્યાસ કરતો માસૂમ વિદ્યાર્થીને માર મારતાં શરીરમાં વાસના ભાગે ભરોડો ઉઠી ગઈ હતી. આ ઘટનાને પગલે પીડિત વિદ્યાર્થીના વાલીએ શાળામાંથી લિવિંગ સર્ટી કઢાવી લીધું હતું. આવી ગંભીર ઘટના બની હોવા છતાં શિક્ષણ વિભાગથી ઘટના છુપાવાઈ રહી હોય જેથી આ બાબતે ગંભીરતાથી જવાબદાર આચાર્ય સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માગ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભાભર તાલુકાના ખેડુત સાથે થયું ફોર્ડ ખેડુતે ગુમાવ્યા પૈસા વધુ પૈસા માટે ખેડુતને ધમકાવતા ખેડુત પરેશાન
ભાભર તાલુકાના ખેડુત સાથે થયું ફોર્ડ ખેડુતે ગુમાવ્યા પૈસા વધુ પૈસા માટે ખેડુતને ધમકાવતા ખેડુત પરેશાન
गोलाघाट एन.एच.आर.सी.सी.बी. के सौजन्य से एनीमिया पर जागरूकता सभा
आज राष्ट्रीय मानवाधिकार एवं अपराध नियंत्रण ब्यूरो गोलाघाट जिला समिति के सौजन्य से जिले के...
સિહોર શહેરમાં એક ઈંચ વરસાદ ખાબક્યો
મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ભાવનગરના ઉમરાળા તાલુકામાં ધોધમાર 3 ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તાઓ પર પાણી જ...
राष्ट्रवादी काँग्रेस पार्टीच्या जिल्हाध्यक्ष पदी मो. युसूफ पुंजानी*
*उपमुख्यमंत्री अजित पवार यांच्या उपस्थित प्रदेशाध्यक्ष सुनील तटकरे यांनी केली नियुक्ती*
वाशीम जिल्ह्याच्या राजकारणात आपली वेगळी ओळख निर्माण करणारे जनतेच्या कामासाठी...