જૂનાગઢ જિલ્લા ના માંગરોળ શહેર ખાતે આવેલ પ્રખ્યાત કોલેજ કે જે કોલેજમાંથી ઉચ્ચ કક્ષા અધિકારી અને પદાધિકારીઓ ત્યાર થયા છે ત્યારે શારદા ગ્રામ કોલેજ નું દેશ દુનિયામાં પણ આગવું નામ છે આ કોલેજ માં અભ્યાસ કરવો એ એક લ્હાવો છે ત્યારે માંગરોળ શહેર ની આ ખ્યાતમાન બી.આર.એસ.કોલેજ ખાતે દિક્ષાત મહોત્સવ અંતર્ગત માતૃ પિતૃ વંદના કાર્યક્રમ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં TY અને MRS ના વિદ્યાર્થીઓ નો અભ્યાસ પૂર્ણ થતાં અને તેઓ વિદાય લેતા હોય ત્યારે દિક્ષાત મહોત્સવ અંતર્ગત માતૃ પિતૃ વંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યારે આ કાર્યક્રમમાં પ્રિન્સિપાલ આઈ .જી.પુરોહિત સાહેબ,તેમજ નિયામક ભાવિનભાઈ ભટ્ટ તેમજ શિક્ષક ગણ સહિત વિધાર્થીઓ ના પ્રેરણા સ્તોત્ર બનવા માટે રાજકીય અને સામાજિક આગેવાનો અને વાલીઓ બહોળી શખ્યામાં ઉપસ્થિત રહિયા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Royal Enfield Himalayan 450: लंबे इंतजार के बाद लॉन्च हुआ ऑफ-रोडिंग का किंग
Royal Enfield Himalayan 450: लंबे इंतजार के बाद लॉन्च हुआ ऑफ-रोडिंग का किंग
વડોદરા: મંજુસર પોલીસ મથક તાબા વિસ્તારના વેમલી ગામે સામાજિક કાર્યકરને ડિટેન કરાયાં| Vadodara News
વડોદરા: મંજુસર પોલીસ મથક તાબા વિસ્તારના વેમલી ગામે સામાજિક કાર્યકરને ડિટેન કરાયાં| Vadodara News
टी20 विश्व कप के लिए जल्दी होगा टीम इंडिया का चयन, बुमराह की चोट चयनकर्ता की चिंता
टूर्नामेंट के लिए भारतीय टीम की घोषणा अगले कुछ दिनों में की जानी है। चयनकर्ताओं की चिंता तेज...
পূব ঢকুৱাখনাত TMPK,MMkআৰু TMMKৰ ঢকুৱাখনা জিলা সমিতিৰ উদ্যোগত ত্ৰী বাৰ্ষিক অধিবেশন
পূব ঢকুৱাখনাত TMPK,MMkআৰু TMMKৰ ঢকুৱাখনা জিলা সমিতিৰ উদ্যোগত ত্ৰী বাৰ্ষিক অধিবেশন।
দুদিনীয়া...