વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના શુકલબારી ગામમાં શાળાના વિદ્યાર્થીઓ મંદિર પરિસરમાં ભણવા મજબૂર બન્યા છે.એક સાથે ત્રણ શિક્ષકો અહીંયા અભ્યાસ કરાવે છે.આથી એક સાથે ત્રણ શિક્ષકો પાંચ પાંચ ધોરણના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતા હોવાથી વિદ્યાર્થીઓ પણ અભ્યાસ પર પૂરતું ધ્યાન આપી શકતા નથી.આથી શિક્ષકો પણ સ્વીકારી રહ્યા છે કે ગામમાં આ મોટી સમસ્યા છે.રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા શાળાઓમાં સર્વ શિક્ષા અભિયાન સહિત અનેક અભિયાન સહિત અનેક અભિયાનો ચલાવવામાં આવે છે.અને શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓમાં કરોડો રૂપિયાના ખર્ચે ભૌતિક સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી હોવાના દાવાઓ કરવામાં આવે છે.પરંતુ તેમ છતાં અંતરિયાળ વિસ્તારોમાં કેટલાક ગામોમાં પ્રાથમિક શાળાઓની હાલત અત્યંત દયનીય છે. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ એક ગામમાં પ્રાથમિક શાળાના ઓરડાઓ જર્જરીત થઈ જતા બાળકોને ગામના એક સામૂહિક જગ્યા પર અભ્યાસ કરવામાં શિક્ષકો અને વાલીઓ મજબૂર બની રહ્યા ચલાવવામાં આવે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
অইলৰ অধ্যক্ষ আৰু পৰিচালন সঞ্চালক হিচাপে ড০ ৰঞ্জিত ৰথৰ দায়িত্ব গ্রহণ
দেশৰ অন্যতম ৰাজহুৱা খণ্ডৰ তৈল প্ৰতিষ্ঠান অইল ইণ্ডিয়া লিমিটেডৰ নতুন পৰিচালন সঞ্চালক হিচাপে...
Election 2024: भरे मंच से तेजस्वी यादव ने NDA के लिए मांगे वोट | Aaj Tak News
Election 2024: भरे मंच से तेजस्वी यादव ने NDA के लिए मांगे वोट | Aaj Tak News
માટી કે જમીન વગર! આ એરોપોનિક ફાર્મિંગ ટેક્નોલોજી દ્રારા ખેતી કરી શકો છો, જુઓ સંપૂર્ણ માહિતી:Aeroponics System Information
માટી કે જમીન વગર! આ એરોપોનિક ફાર્મિંગ ટેક્નોલોજી દ્રારા ખેતી કરી શકો છો, જુઓ સંપૂર્ણ માહિતી
તે...
Shankhnaad: अबकी बार Chhattisgarh में बदलाव तय- PM Modi | Chhattisgarh Election 2023 | Rahul Gandhi
Shankhnaad: अबकी बार Chhattisgarh में बदलाव तय- PM Modi | Chhattisgarh Election 2023 | Rahul Gandhi
स्काउट गाइड राज्य पुरस्कार शिविर का समापन।
राजस्थान राज्य भारत स्काउट गाइड जिला मुख्यालय बूंदी के तत्वाधान में आयोजित स्काउट गाइड राज्य...