જૂનાગઢ જિલ્લા ના કેશોદ તાલુકા ના બાલાગામ ઘેડ ગામના એક પરિવાર નો આયતાબ નામનો 5 વર્ષ નો બાળક પરિવાર તેમના મામા ના ઘરે ખીરસરા ઘેડ ગામે ગયેલો હોય ત્યાં રમતા રમતા બાળક ઝેરી દવા પી ગયેલ ત્યારે ઘરના સભ્યો એ તાત્કાલિક કેશોદ સબ ડિસ્ટ્રીકટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા પરંતુ કુદરત ને કૈક અલગ જ મંજુર હોય જ્યારે કેશોદ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના મેડિકલ ઓફિસર દ્વારા બાળકને મૃત્ જાહેર કરવામાં આવ્યો હતો ત્યારે આ ફૂલ જેવા 5 વર્ષ ના બાળક ના મૃત્યુ ને લઈ ને પરિવાર પણ જાણે કે આભ ફાટી પડ્યું હતું અને પોતાના વહાલ સોયા ના ગુમવવાને કારણે પરિવાર માં ઘેરો શોક છવાયો હતો.જ્યારે આયતાબ મલેક ઉંમર વર્ષ 5 ના મૃત્યુ ના સમાચાર વાયુવેગે ફેલાતા સ્નેહીજનો અને જ્ઞાતિજનોના આગેવાનો અને સામાજિક કાર્યકરો કેશોદ સબ ડિસ્ટ્રીકટ સિવિલ હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા .જ્યારે કેશોદ પોલિસ દ્વારા આ ઘટના અંગે તપાસ કરવામાં આવી રહી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
24કલાક માં પૂર્વ સૈનિકોની માંગ સ્વીકારવા કિસાન કોંગ્રેસનુ આવેદન | Divyang News
24કલાક માં પૂર્વ સૈનિકોની માંગ સ્વીકારવા કિસાન કોંગ્રેસનુ આવેદન | Divyang News
मारुति सुजुकी का रेलवे पर बढ़ा भरोसा, सात से आठ सालों में कुल उत्पादन के 35 फीसदी वाहनों को ट्रेन के जरिए भेजेगी कंपनी
देश की सबसे बड़ी वाहन निर्माता मारुति लगातार शून्य उत्सर्जन को हासिल करने की कोशिश कर...
મુડેઠા ગામે નવરાત્રી મહોત્સવ માં વિધાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા..
મુડેઠા ગામે નવરાત્રી મહોત્સવ માં વિધાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા..
কঞাঁৰ বিধস্ত পথত পথচাৰীৰ দুৰ্ভোগ
ৰঙিয়া মহকুমাৰ দক্ষিণ দিশৰ কঞাঁ ৰাজহচক্ৰৰ অন্তৰ্গত কঞাঁৰ আতাইকেইটা পথে বানত বিধস্ত হোৱাৰ পিচতো...
Breaking News: अंतिम जीत विद्रोही मोर्चे और हिजबुल्लाह की होगी- Iran Supreme Leader Khamenei
Breaking News: अंतिम जीत विद्रोही मोर्चे और हिजबुल्लाह की होगी- Iran Supreme Leader Khamenei