અમીરગઢ તાલુકાના અવાળા નજીક વૃદ્ધ યુવક ની જંગલ વિસ્તારમાં લીમડાના જાડ પર લટકતી લાશ મળી..

અવાળા પાસે કબરસ્તાન નજીક જાડ ઉપર લટકતી વૃદ્ધ યુવક ની લાશ મળી..

વૃદ્ધ યુવક ની લાશ મળતા આજુ બાજુ ગામનાં લોકો ઘટના સ્થળે..

વૃદ્ધ યુવક લટકતી લાશ મળતા અમીરગઢ પોલીસ ધટના સ્થળે..

વૃદ્ધ યુવક નું નામ બાળકાજી દેવાજી રબારી આંબાપાણી ગામનો હોવાનું જાણવા મળ્યું..

વૃદ્ધ યુવક ની લાશ પાસે થી જાડ પર લટકતી કુહાડી મળતાં પોલીસ તપાસ શરૂ..

વૃદ્ધ યુવક ની લાશ મળતા અનેક તર્ક વિતર્ક..

વૃદ્ધ યુવક ની હત્યા કે પછી આત્મહત્યા તે રહસ્ય હજુ સુધી અકબંધ..