વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના સાવલી હાલોલ રોડ પર ભારત પેટ્રોલપમ્પ પાસે આજરોજ બે બાઈક એક બીજા સાથે ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં અકસ્માતની આ ઘટના માં બન્ને બાઈકોની એકબીજા સાથે ટક્કર એટલી બધી તીવ્ર હતી કે બન્ને બાઇક સવારના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા જેમાં અકસ્માતમાં સ્થળ પર જ મરણ જનાર એક મૃતક વાંકાનેરના હોવાનું ઘરેલુ મરી મસાલા વેચતા વેપારી નૈલેશભાઈ ચંદુભાઈ ગામેચી હોવાનું સામે આવ્યું છે તો બીજા મૃતક આણંદ જિલ્લાના ઉમરેઠના રહેવાસી અર્જુનભાઈ ભીખાભાઈ છેે જેમાં બન્ને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સાવલી હોસ્પિટલ લઇ જવાયા છે જેમાં એક મૃતકની બાઈક પરથી માતાજીનો પ્રસાદ નારિયેળ વગેરે મળી આવતા તેઓ પાવાગઢ દર્શન કરી પરત પોતાના ગામે જતા હોવાની માહિતી મળવા પામી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામમાં બેન્ક ઓફ બરોડાન નું એટીએમ ન હોવાથી લોકો પરેશાન
સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામમાં બેન્ક ઓફ બરોડાનુ એટીએમ ન હોવાથી લોકો પરેશાન....
...
Reliance का हुआ Lotus Chocolate, 51 प्रतिशत हिस्सेदारी के साथ पूरी हुई डील
नई दिल्ली,बिजनेस डेस्क: रिलायंस रिटेल वेंचर्स लिमिटेड (RRVL) ने आज कहा कि रिलायंस कंज्यूमर...
ધારાસભ્ય બન્યા બસ ડ્રાઈવર....
ધારાસભ્ય બન્યા બસ ડ્રાઈવર: ડીસામાં ધારાસભ્યએ જાતે બસ ચલાવીને સાંસદ, પૂર્વ ધારાસભ્ય, પૂર્વ ચેરમેન...
भारत पर दिखने लगा ईरान-इजरायल के बीच तनाव का असर, Air India ने तेल अवीव की सारी उड़ानें की कैंसल
नई दिल्ली। इजरायल और ईरान के बीच बढ़ते तनाव के बीच एयर इंडिया (Air India) ने इजरायल के लिए...