બિગ બ્રેકિંગ..થરાદ સરકારી આધુનિક હોસ્પિટલ બનાવવા ગુજરાત સરકાર દ્વારા ૧૦ કરોડ રૂપિયાની ફાળવણી.,,ટુંક સમયમાં ચાલુ થશે અત્યાધુનિક ટેકનોલોજી સાથેની હોસ્પિટલનું કામ. ,