ખેડબ્રહ્મા શહેરમાં સરદાર ચોક વિસ્તારમાં નવીન ડામર રોડ થી જનતા હેરાન પરેશાન થઈ ગઈ છે નગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચ કરીને બનાવેલ આવ્યો છે પરંતુ નબળી ગુણવત્તા વાળું મટીરીયલ વાપરવામાં આવતા હોવા ની રાવ ઉઠવા પામી છે હજુ તો ઉનાળાની ગરમી ચાલુ થઈ નથી અને ટૂંક સમય બનાવેલ ડામર રોડ ગરમીમાં પીગળી રહ્યો છે વાહનો તેમજ જનતાને બુટ ચંપલ માં તેમજ રખડતા શ્વાન ગાયો પણ ડામર ચોંટી રહ્યો છે જનતા જ્યારે ચાલે છે ત્યારે ચપ્પલ એ ચોટેલું ડામર કોઈ સરકારી પેઢી અથવા બેંક અથવા અન્ય ઓફિસોમાં દુકાનો મા કામ અર્થે જાય છે ત્યારે પગે ચોટેલો ડામર જે જગ્યાએ કામ માટે ગયેલા છે તે જગ્યાએ ચંપલ એ ચોંટેલો ડામર ઓફિસોમાં ટાઇલ્સ ઉપર ચોટી જાય છે તેવા બનાવો બનવા લાગ્યા હજુ તો એપ્રિલ મે મહિનાની ગરમી બાકી છે ત્યારે શું પરિસ્થિતિ સજા કે મજા એ જોર પકડ્યો છે જ્યારે ગરમી પડે છે ત્યારે આ સ્પ્રે મારેલું ડામર ગામમાં પાણીની જેમ વહેતો હોય તેમ દેખાય છે અને સફેદ રેતી દર રોડ ઉપર નાખવામાં આવે છે તે ઉડીને દુકાનોમાં જઈ રહ્યો છે તેમજ શ્વાસ માટે હનીકારક સાબિત થયું છે કોન્ટ્રાક્ટર અને મળતીયા ઓની બેદરકારીને લીધે જનતા હેરાન પરેશાન થઈ ગઈ છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દુલસાડ ગામની પ્રાથમિક શાળામાં વિવાદ ,મહિલા આચાર્ય મનસ્વી રીતે કામ કરી જાતિવાદ ચલાવે છે ?
દુલસાડ ગામની પ્રાથમિક શાળામાં વિવાદ ,મહિલા આચાર્ય મનસ્વી રીતે કામ કરી જાતિવાદ ચલાવે છે ?
कोटा मंडल दीपावली एवं छठ महापर्व पर यात्रियों की सुविधाओं हेतु बेहद सजग, ट्रेनों में एवं स्टेशनों पर आरपीएफ जवान मुस्तैदी से कर रहे गस्त
मंडल में त्योहारी सीजन में दीपावली एवं छठ महापर्व के अवसर पर रेल यात्रियों की सुविधा एवं सुरक्षा...
डिग्रस् येथील लोकांना नोटीसा वंचित बहुजनआघाडीच्या वतिन तहसीलदारांना निवेदन दिलीप वाघमारे
डिग्रस् येथील लोकांना नोटीसा वंचित बहुजनआघाडीच्या वतिन तहसीलदारांना निवेदन दिलीप वाघमारे
MCN NEWS | आषाढीच्या पूर्व संध्येवर वैजापूरात शाळेतील छोट्या मुला-मुलींनी काढली पायी दिंडी....
MCN NEWS | आषाढीच्या पूर्व संध्येवर वैजापूरात शाळेतील छोट्या मुला-मुलींनी काढली पायी दिंडी....