જૂનાગઢ જિલ્લા સહિત ગુજરાત ના વિવિધ જિલ્લા અને તાલુકા માં હાલ ભારતીય જનતા પક્ષ દ્વારા પોતાના કાર્યકર્તાઓ ની બેઠકો યોજવામાં આવી રહી છે અને પક્ષ ને લગતા કર્યો વિશે માર્ગદર્શન આપવામાં આવી રહિયું છે ત્યારે આજે જિલ્લા ના માળીયા હાટીના તાલુકા માં માળીયા તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા બુથ શસક્તિ કરણ અભિયાન ના ભાગરૂપે તાલૂકા ના કાર્યકર્તાઓ માટે એક અભ્યાસ વર્ગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જૂનાગઢ જિલ્લા આ અભ્યાસ વર્ગે ના મહામંત્રી ડો સંજયભાઈ ત્રિવેદીની ખાસ ઉપસ્થિતિ રહી હતી અને તેમના દ્વારા આવેલા કાર્યકર્તાઓ ને અભ્યાસ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ત્યારે આ કાર્યક્રમ માં તાલુકા ભર માંથી બહોળી શખ્યામાં કાર્યકર્તાઓ ,શક્તિ કેન્દ્ર ના સાયોજકો,અને પ્રભારી ઉપસ્થિત રહિયા હતા સાથે સાથે સરલ એપ વિશે જાણકારી આપવામાં આવી હતી તેમજ એપ ના માધ્યમથી ડેટા એન્ટ્રી પણ કરવામાં આવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  ખેડા જિલ્લામાં માલધારી સમાજ દ્વારા કરાઈ રહેલ વિરોધની અસર જોવા મળી 2022 | Spark Today News Vadodara 
 
                      ખેડા જિલ્લામાં માલધારી સમાજ દ્વારા કરાઈ રહેલ વિરોધની અસર જોવા મળી 2022 | Spark Today News Vadodara
                  
   બિપરજોય વાવાઝોડાના કારણે સાવરકુંડલા થી જેસર તેમજ મહુવા થી વિજપડી ગામ નજીક વૃક્ષ ધરાશયી થતા હટાવી લેવામાં આવ્યા  
 
                       
 
સાવરકુંડલાથી જેસર રોડ પર ઝીંઝુડા ગામની નજીક રોડ પર પડેલ વૃક્ષને તત્કાલ હટાવવામાં...
                  
   दिल्ली-NCR में लगातार हवा हो रही जहरीली, AQI खतरनाक श्रेणी में पहुंचा 
 
                      देश की राजधानी दिल्ली में दमघोटू हवा के कारण प्राइमरी स्कूलों को बंद करने का निर्देश दिया गया है....
                  
   જામનગર એસ.પી. ની આગેવાનીમાં 'તેરા તુજકો અર્પણ' સમારોહ યોજીને તમામ મોબાઈલ ધારકોને તેઓના મોબાઇલ ફોન પરત અપાયા. 
 
                      પોલીસ એ 'પ્રજાનો મિત્ર છે' તે સૂત્રને સાર્થક કરતું જામનગર જિલ્લાનું પોલીસ તંત્ર
 
જામનગરના...
                  
   
  
  
  
  