કોડીનાર તાલુકાના શેઢાયા ગામની યુવતી ઉપર વીઠલપુર ગામ ના શખ્સ તેના અન્ય મિત્રો
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
ની મદદગારી થી દુષ્કર્મ ગુજાર્યા ની ફરીયાદ કોડીનાર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
આ અંગે પીડિતાએ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ તે ખેતરમાં કામ કરી રહી હતી ત્યારે ગુરૂ ઉર્ફે ધીરુ રામ વાજા અને ભોલો ઉર્ફે હિમાંશુ રમેશ ગોઢાનીયા એ ખેતર માં આવી યુવતી ને બોલાવી વેફર ખવડાવી છરી બતાવી માર મારી ધાક ધમકી આપી મોટર સાઇકલ માં બેસાડી વીઠલપુર નદી પાસે આવેલઓરડી માં લઇ જઇ ત્યાં હાજર રહેલ ગુરૂ ઉર્ફે ધીરુ ના મિત્રો નરેશ, પરેશ અને દિનેશએ પીડિતાને ગાળો કાઢી ગુરૂ ઉર્ફે ધીરુ રામે યુવતીને ઓરડીમાં લઇ જઇને બળ જબરી પૂર્વક મરજી વિરૂધ્ધ શરીર સંબધ બાંધી જાન થી મારી નાખવાની ધમકી આપી વહેલી સવારે મોટર સાઇકલમાં બેસાડી કોડીનાર બસ સ્ટેન્ડ લઇ જઇ પીડિતા ને બસ માં બેસાડી મોરબી ભગાડી લઈ ગયા ની ફરીયાદ પીડિતા એ નોંધાવતા કોડીનાર પોલીસે ગુરૂ ઉર્ફે ધીરુ રામ વાજા,ભોલો ઉર્ફે હિમાંશુ રમેશ ગોઢનીયા,નરેશ,પરેશ અને દિનેશ રહે.બધા વીઠલપુર વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.