મહુવા ભાજપ ના ઉમેદવારે નોંધાવી ઉમેદવારી 

આજરોજ ભાજપના અસંખ્ય ચાહકો સમર્થકો તથા ભાજપના હોદ્દેદારો ની હાજરીમાં શ્રી શિવાભાઈ ગોહિલે ઉમેદવારી નોંધાવી.

મહુવાની જનતામાં ચૂંટણીને લઈને ખૂબ જ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને શિવાભાઇ ગોહિલની ઉમેદવારી નોંધાવવા જવામાં ખૂબ જ મોટી સંખ્યામાં માનવ મહેરામણ તથા સમર્થકો હોદ્દેદારો હાજર રહ્યા હતા...

રિપોર્ટર સંદીપ સોની

તંત્રી શ્રી રાજકુમાર પરમાર 

મો.7777932429

મેનેજીંગ તંત્રી શ્રી વનરાજ પરમાર