તારાપુર રેલ્વે સ્ટેશન પર ટ્રેનમાંથી ઉતરવા જતી મહિલા હેઠે પટકાઇ સારવાર દરમિયાન મહિલાનું મોત
તારાપુર રેલ્વે પ્લેટફોર્મ ટ્રેન કરતા ત્રણ પગથીયા નીચું હોવાથી મુસાફરો ટ્રેનમાંથી નીચે ઉતરતી વખતે હેઠે પટકાતા હોવાના અનેક બનાવો બન્યા હતા જેમાં આ મહિલાનઘ પણ ટ્રેન માંથી નીચે ઉતરતી વખતે પગ લપસી જતાં રેલવે પ્લેટફોર્મ પર પટકાઈ હતી જે મહિલા મોતને ભેટી છે.